
ગણદેવી તાલુકાના દેવસર ગામની ઓમકારેશ્વર સોસાયટીના 38 વર્ષિય રહીશનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો
સુરતમાં આવેલી jb બ્રધર્સ નામની કંપનીમાં કામ કરે છે દર્દી.
હાલ દર્દીને કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.નવસારી જીલ્લામાં કોરોના કેસની સંખ્યા કુલ 40 થઇ,29 દર્દીઓએ કોરોનાને માત આપતા એક્ટિવ કેસની સંખ્યા 10 જયારે 1 વૃદ્ધાનું કોરોનાને કારણે થયું હતું મોત