February 27, 2021
Gujarat Network
નવસારી

ગણદેવી ના વેગામ માં ચણા લેવા જેવી નજીવી બાબત માં હત્યા

ગણદેવી તાલુકાના વેગામ ગામે નજીવી બાબતે મિત્ર એ મિત્રની હત્યા કરી.

ચણા લેવા જેવી સામાન્ય બાબતમાં જયેશ હળપતિએ તેના મિત્ર ચેતન હળપતિને ચપ્પુ મારી દેતા ચેતન હળપતિ નુંં ઘટના સ્થળે મોત નિપજ્યું. 

સમગ્ર ઘટનામાં પોલીસે જયેશ હળપતિ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.ચેતન હળપતિ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગણદેવી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો.

બંને મિત્રો માછીમારી કરવા માટે એક જ વહાણમાં ગયા હતા હાલ કામ બંધ હોવાથી વેગામ પરત આવ્યા હતા

Related posts

ખેડુતો માટે સમૃધ્ધી અને જ્ઞાનનો સમન્વય – આત્મા પ્રોજેક્ટ

Gujarat Network

નવસારી જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

Gujarat Network

ચીખલીના મલવાડા ગામનો ૬૦-વર્ષીય શખ્સને કોરોના પોઝેટીવ આવતા સારવાર અર્થે નવસારીની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડી રહેણાંક વિસ્તારને સીલ કરી દેવાયો.

Gujarat Network

ને.હા. 48 ઉપર એંધલ પાસે બે ટ્રક અથડાય……

Gujarat Network

ગણદેવી તાલુકામાં જુલાઇનો જોખમી પ્રારંભ : કોરોના નાં એક સાથે છ સંક્રમણ સામે આવતા ચિંતાનો માહોલ

Gujarat Network

ચીખલી ના ખૂંધ ગામ માં કરંટ લાગતા ત્રણ લોકો ના થયા મોત

Gujarat Network

ટિપ્પણી મૂકો