February 27, 2021
Gujarat Network
ગુજરાત

જામનગર મહાનગરપાલિકા ની લાઈટ શાખા ને તાળા બંધી કરતો વિરોધપક્ષ…

પ્રતીક રાઠોડ,જામનગર
જામનગર મહાનગરપાલિકા ની લાઈટશાખા ને આજે જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ ના નગરસેવકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી, વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમખીલજી અને અન્ય નગરસેવકો એ છેલ્લા ૧૫ દિવસ થી નગરસીમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોઈ અનેક રજુવાત છતાં ફરિયાદ નો કોઈ નિકાલ નહીં આવતા આજે મહાનગરપાલિકા ની કચેરીમાં આવેલી લાઈટ શાખા ને તાળા બંધી કરી હતી.

Related posts

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ટેન્કર પલ્ટી ખાઈ ગયું: સદનસીબે જાનહાની નહિ.

Gujarat Network

જાણો ગુજરાત માં આજે કેટલા કોરોના ના કેસ આવ્યા.

Gujarat Network

ચોવીસ કલાકના અવિરત વરસાદથી જામનગર જળબંબાકાર

Gujarat Network

જાણો ગુજરાત ની કઈ મહિલા પોલીસ અધિકારી ઉપર 35 લાખ ની લાંચ લેવા ના આરોપસર નોંધાય ફરિયાદ

Gujarat Network

જામનગરમાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમાન

Gujarat Network

જામનગરના સિદસર ઉમિયા માતાજી એ શીશ ઝુકાવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ

Gujarat Network

ટિપ્પણી મૂકો