January 23, 2021
Gujarat Network
ગુજરાત

છોટી કાશી જામનગરમાં કોરોનાના કહેર ને લઈને સાદાઈ થી જન્માષ્ટમીની કરવામાં આવી ઉજવણી…

પ્રતીક રાઠોડ
આખું વિશ્વ આજે નંદ લલ્લા, બાલગોપાલ ભગવાન શ્રી ક્રુષ્ણ ભગવાન ના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ કોરોના કહેર વચ્ચે ભગવાન શ્રી ક્રુષ્ણ ની જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે

કોરોના ના કહેર વચ્ચે પણ  આખું વિશ્વ આજે કૃષ્ણમયી બની અનેકવિધ કાર્યક્રમ થી ભગવાન શ્રી ક્રુષ્ણ ની ભક્તિ કરે છે ત્યારે જામનગર માં પણ કોરોના નો કહેર યથાવત છે દિવસે ને દિવસે કોરોના ના કેસ વધતાં જાય છે તેમ છ્તા આજે ક્રુષ્ણ જન્માષ્ટમી ના દિવસે જામનગર માં કૃષ્ણભક્તો દ્વારા સાદાઈ થી આ ઉજવણી કરવામાં આવી રહી છે જામનગર ના શ્રી 5 નવતનપુરી ધામ પ્રણામી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેર ના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રી ક્રુષ્ણ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું હાલ કોરોના કહેર વચ્ચે સરકાર ના નિયમ પ્રમાણે કોઈપણ જાતના ડીજે કે બેંડબાજા અને ભક્તો વગર માત્ર બે વ્યક્તિ ઑ સાથે જ ભગવાન શ્રી ક્રુષ્ણ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ના હવાઈચોક વિસ્તાર માં આવેલ પ્રણામી સંપ્રદાય ના નવતન પૂરી ધામ મંદિરે થી પ્રણામી સંપ્રદાય ના ક્રુષ્ણમણિજી મહારાજ દ્વારા આ શોભાયાત્રા ને પ્રસ્થાન કરવવામાં આવી હતી અને સમગ્ર શહેર ના મુખ્ય માર્ગો પર ફરી ને આ જ મંદિરે શોભાયાત્રાને વિરામ કરવવામાં આવશે

Related posts

જાણો આજે ગુજરાત માં કેટલા કેસ સામે આવ્યા

Gujarat Network

કોંગ્રેસ ના નેતા ભરતસિંહ સોલંકી ને કોરોના પોઝિટિવ

Gujarat Network

જાણો આજે ગુજરાત માં કોરોના ના કેટલા કેસ સામે આવ્યા.

Gujarat Network

ચારધામ પેકીના એક યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાનું આગમન.

Gujarat Network

અંતે…., જામનગરમાં પૂરના પાણીમાં તણાઈ ગયેલી બે વર્ષની બાળકીની ત્રણ દિવસ બાદ લાશ મળી

Gujarat Network

જાણો આજે ગુજરાત માં કોરોના ના કેટલાં કેસ સામે આવ્યાં

Gujarat Network

ટિપ્પણી મૂકો