May 5, 2021
Gujarat Network
સુરત

સુરત: કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા સુરત ની મુલાકાતે!!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા સુરત ની મુલાકાતે,કામરેજ ખાતે દર્શન નાયક ના કાર્યાલય ની લીધી શુભેચ્છા મુલાકાત..

ગુજરાત નેટવર્ક,કામરેજગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા સુરત જિલ્લા ના કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે આવેલ દર્શનભાઈ નાયકના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યાન અર્જુન ભાઇ સાથે હાલ ની કોવિડ-19 વાઇરસ ના કારણે સર્જાયેલ મહામારી ની બાબતે તથા બુલેટ ટ્રેન અને DSFC બાબતેના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા ચર્ચા કરવામાં આવી હતી.
દર્શન ભાઈ નાયક તથા અર્જુનભાઇ સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે ચર્ચા કવરવામાં આવી હતી.જેમાં કામરેજ તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અનંતભાઈ પટેલ,કઠોર ગામના ડે.સરપંચ ઇરફાનભાઈ,ખેડૂત આગેવાન પ્રવિણભાઇ પટેલ, નવીનભાઈ દલવારી,પ્રકાશભાઈ ચોર્યાસી તથા ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતા.

Related posts

મુંબઇ:હીરાઉદ્યોગમાં ભિષ્મપિતામહ તરીકે ઓળખાતા અને અરૂણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરૂણ મહેતાનું રવિવારે મુંબઈમાં નિધન

Gujarat Network

સુરત: પલસાણા માં જુગાર રમતા ૪ જુગરીઓ ને પોલીસે ઝડપી પાડ્યા!!

Gujarat Network

જાણો આજે સુરત શહેર અને ગ્રામ્ય માં કેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા??

Gujarat Network

સુરત: શહેર માં છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ: જાણો કયાં કયાં વિસ્તારો માં ભરાયા વરસાદી પાણી!!

Gujarat Network

સુરત:કીમ ની ધન્વંતરિ કોલેજ ખાતે NSUI દ્વારા વિરોધ:ફી મુદ્દે NSUI દ્વારા કરાયો વિરોધ:કોલેજ સંચાલકો એ પોલીસ ની મધ્યસ્થી કરી પ્રશ્ન નો નિવેડો કાઢ્યો.

Gujarat Network

મૂળ સુરત ના કામરેજ ના પટેલ પરિવાર ના ૩ સભ્યો ના અમેરિકા માં સ્વિમિંગ પુલ માં ડૂબી જવાથી મોત!!

Gujarat Network

ટિપ્પણી મૂકો