May 5, 2021
Gujarat Network
Politics Top 10 ગુજરાત તાજા સમાચાર

સંસ્કારીનગરી ભાવનગરની પ્રગતિનો પંથ ભાજપ સરકારને સંગ:

સૌનો સાથ, સૌનો વિકાસ ફક્ત બોલવામાં નહિ, સાથે મળીને સર કરાતો જાય. હરહમેશ પ્રજાહિતનાં કાર્યોમાં વિકાસ દેખાતો જાય અને આપણી લોકલાડીલી ભારતીય જનતા પાર્ટી ભારતને અગ્રેસર બનાવવા હરહમેશ પ્રમાણ આપતી જાય.તો આ વખતે પણ બનાવો ભાજપને વિજયી જેથી ભારત બનશે દિગ્વિજયી.ભાવનગરના પીરછલ્લા વોર્ડ-૬ મહાનગરપાલિકા ભાવનગરની ચૂંટણી-૨૦૨૧ ના આપણા ઉમેદવારોમાં કૃણાલભાઇ શાહ (કુમાર શાહ), દિલીપભાઇ જોબનપુત્રા, મનિષાબેન વાઘેલા, યોગીતાબેન ત્રિવેદીને આપનો બહુમૂલ્ય અને કિંમતી મત આપી વિજયી બનાવો. પ્રગતિના કાર્યોનો ખજાનો ખુલશે જયારે ભાજપ સતામાં આવશે.ભાવનગરના પીરછલ્લા વોર્ડ-૬, મહાનગરપાલિકા ભાવનગરની ચૂંટણી-૨૦૨૧ની ચૂંટણી તા: ૨૧/૨/૨૦૨૧ રવિવારનાં રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી છે. જાગૃત બની જાગૃતતા લાવવી એ જ છે પ્રથમ કર્તવ્ય અને સાથે સાચા ઉમેદવારોને મત આપી સાચી પાર્ટીને પસંદ કરવી જીતાડવી એ ફરજ છે.
“જાગશે ગુજરાત, જાગશે ભારત જાગશે પ્રજા અને એટલે જ જીતશે ભાજપા..”

Related posts

મૂળ જામનગરના વતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી આન્દ્રપ્રદેશ માંથી રાજ્યસભામાં ચૂંટાયા.

Gujarat Network

જામનગરની રિકવિઝીશન બોર્ડ માં શા માટે વિરોધપક્ષ આવ્યો પીપીઇ કીટ પહેરી ને જાણો…

Gujarat Network

જાણો દેશને ક્રિકેટ વિશ્વ કપ માં વિજેતા બનાવનાર પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર ની શું છે દશા

Gujarat Network

નવસારી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને કોવિડ ૧૯ની સમીક્ષા બેઠક યોજાઇ

Gujarat Network

જાણો જામનગર માં કોણ આવ્યું લાંચ રૂશ્વત વિરોધી શાખા ના સંકજામાં

Gujarat Network

જાણો રાજ્ય માં આજે કોરોના ના કેટલા કેસ સામે આવ્યાં

Gujarat Network

ટિપ્પણી મૂકો