વલસાડવલસાડ જિલ્લામાં આજે વહેલી સવાર થી જ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રીGujarat NetworkJuly 5, 2020July 5, 2020 દ્વારા Gujarat NetworkJuly 5, 2020July 5, 20200 અંકુર પટેલ,વલસાડ વલસાડ જિલ્લામાં આજે વહેલી સવાર થી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી …વલસાડ જિલમાં વરસાદ સાથે પવન પણ ફૂંકાતા અનેક વિસ્તારોમાં ઝાડો...
વલસાડકોરોના માત આપી પુનઃ નોકરી ઉપર જોડાતાં કંપની દ્વારા ઉમળકાભેર સ્વાગતGujarat NetworkJuly 5, 2020 દ્વારા Gujarat NetworkJuly 5, 20200 કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ વલસાડની સેવા અતુલ્ય છેઃ જીજ્ઞેશભાઇ રાવલ સંકલન- પ્રફૂલ પટેલ માહિતી બ્યૂરો, વલસાડઃ તા. ૦પઃ કોઇપણ વ્યકિત સાથે વાત કરો તો સામેનો વ્યક્તિ...
વલસાડકપરાડા તાલુકાના અંભેટી ગામની મહિલાઓ શાકભાજીના ધરુ ઉછેરી સ્વરોજગારી મેળવી રહી છેGujarat NetworkJuly 5, 2020 દ્વારા Gujarat NetworkJuly 5, 20200 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા અપાયેલી તાલીમ અને નાનકડી સહાય ઘરઆંગણે સ્વરોજગારીનો અવસર બની – મહેશ્વરીબેન સંકલનઃ- વૈશાલી જે. પરમાર માહિતી બ્યૂરો, વલસાડઃ...
વલસાડઆદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરમબેલા ખાતે આદિજાતિ ખેડૂતોને ખાતર વિતરણ કરાયુંGujarat NetworkJuly 2, 2020 દ્વારા Gujarat NetworkJuly 2, 20200 અંકુર પટેલ,વલસાડ જી.એચ.સી.એલ.ના સહયોગથી સાત ગામના ૩૧૦ આદિજાતિ ખેડૂતોને વિનામૂલ્યે ખાતર અપાયું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભિલાડ તેમજ હોમ ટેક્ષ્ટાઇલ...
વલસાડકોવિડ-૧૯ને અનુલક્ષીને વલસાડ જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ બેઠક યોજીGujarat NetworkJuly 2, 2020 દ્વારા Gujarat NetworkJuly 2, 20200 અંકુર પટેલ,વલસાડ વલસાડ જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ના કેસોને ધ્યાને લઇ જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ જિલ્લાના આરોગ્ય વિભાગના ડૉકટરો સાથે બેઠક યોજી હતી. બેઠકને સંબોધતા પ્રભારી...
વલસાડવાપી ખાતે ૧૮ હજારથી વધુ લોકોને હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બમનું વિતરણGujarat NetworkJuly 2, 2020 દ્વારા Gujarat NetworkJuly 2, 20200 અંકુર પટેલ,વલસાડ કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને ધ્યાને રાખી વલસાડ કલેક્ટર શ્રી આર.આર.રાવલે તાજેતરમાં જિલ્લાના અધિકારીઓની બેઠક યોજી હાઇ રિસ્ક વિસ્તારોમાં યુદ્ધના ધોરણે આયુર્વેદિક...
વલસાડવલસાડ કલેક્ટરને LRDની મહિલાઓ આવેદન પત્ર પાઠવ્યુંGujarat NetworkJuly 2, 2020July 2, 2020 દ્વારા Gujarat NetworkJuly 2, 2020July 2, 20200 અંકુર પટેલ, વલસાડ રાજ્યમાં LRDની ભરતીનો વિવાદ છેડાતા લાભાર્થી મહિલાઓએ સરકાર સામે 71 દિવસના ધરણાં કર્યા હતા. સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી LRD મહિલાઓને ફરાજ પર...
વલસાડધરમપુરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા કોરોના વોરિયર્સનેGujarat NetworkJune 30, 2020 દ્વારા Gujarat NetworkJune 30, 20200 દરરોજ ૭૦ લીટરથી વધુ ઉકાળો બનાવાયો : ૨૬ હજારથી વધુ લોકોએ લાભ લીધો આલેખન-વૈશાલી જે.પરમાર માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૩૦ કોરોના વાઇરસની મહામારીથી સ્વરક્ષણના ભાગરૂપે માસ્ક...
વલસાડવલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન ન કરનાર ઔદ્યોગિક એકમો સામે થશે કાર્યવાહીઃ જિલ્લા કલેક્ટર શ્રી આર.આર.રાવલGujarat NetworkJune 30, 2020 દ્વારા Gujarat NetworkJune 30, 20200 કોવિડ-૧૯ના નિયમો કરતાં વધુ પેસેન્જરો લઇ જતા વાહનોનું ચેકિંગ હાથ ધરાશેઃ કસુરવારો સામે કડક કાર્યવાહી == કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લાના અધિકારીઓની તાકીદની બેઠક...
વલસાડવલસાડ જિલ્લામાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ શરૂGujarat NetworkJune 25, 2020 દ્વારા Gujarat NetworkJune 25, 20200 વર્ષના ૩૬૫ દિવસ નિઃશુલ્ક પશુ સારવાર મેળવી શકાશે રાજયમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’ કાર્યરત છે. આરોગ્ય...